મુખ્ય સમાચાર
News of Monday, 3rd May 2021

કોઈમ્બતુરમાં કમલા હસનને હરાવી ભાજપના વનાથી શ્રીનિવાસને મોટો વિસ્ફોટ સર્જ્યો

મોટો અપસેટ: તામિલનાડુની કોઈમ્બતુર લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં એમએનએમ ના ધુરંધર નેતા, અભિનેતા કમલા હાસનને પરાજય આપી ભાજપના વનાથી શ્રીનિવાસને વિજય મેળવ્યો છે.

 

(9:59 am IST)