Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ચીનમાં ભુસખ્લનની ઘટનામાં 9 મોતને ભેટ્યા: 35 લાપતા લોકોની શોધખોળ શરૂ

નવી દિલ્હી: ચીનના સ્વાયત દક્ષિણી  પશ્ચિમી સિચુઆન પ્રાંતમાં ભુસખ્લનની  ઘટનામ નવ લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 35 વ્યક્તિ લાપતા થયા છે. એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 33 વર્ષીય એક અગ્નિશમન કર્મીનું પણ મોત નીપજયુ છે અચાનક આવેલ પૂરના  કારણે તેમનું મોત નીપજ્યું છે.

   સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સિચુઆન દમકલ તેમજ બચાવ અધિકારીઓ ઘાયલ  લોકોની તાત્કાલિકમાં સારવાર કરી રહ્યા છે તેમજ લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે.

(6:28 pm IST)
  • ઇમરાનખાન પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇ એસ આઇ ની કઠપૂતળી અને પાળેલો પોપટ છે : જમ્મુ કાશ્મીરમાંથી 370 મી કલમ હટાવી લેવાના ભારત સરકારના નિર્ણય વિરુધ્ધ બળાપા કાઢતા ઇમરાનખાનને આડે હાથ લેતા ભાજપ સાંસદ સુબ્રમણિયમ સ્વામી : હવે પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર પરત લેવાનો એકમાત્ર મુદ્દો બાકી access_time 11:52 am IST

  • બેન સ્ટોકસની ઓસ્ટ્રેલિયાને ચેલેન્જ જોફ્રાના બાઉન્સર્સ માટે તૈયાર રહો :ઓસ્ટ્રેલિયન કોચ જસ્ટિન લેન્ગરે કન્ફર્મ કરતાં કહ્યું હતું કે ઈજાગ્રસ્ત સ્ટીવન સ્મિથ હેડિંગ્લીમાં રમાનારી ત્રીજી એશિઝ ટેસ્ટમાં નહીં રમી શકે access_time 3:33 pm IST

  • નિતિનભાઇ પટેલે સાફ સાફ કહ્યું: કાયદો તમામ માટે સમાન :ગાંધીનગરઃ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલે કહ્યું છે કે કાયદો તમામ માટે સમાન છે. કાયદાનો ભંગ કરનાર કોઇપણ સામે અચુક પગલા લેવાશે access_time 3:54 pm IST