Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

રશિયાથી એસ-૪૦ મિસાઇલ ખરીદવાને કારણે તૂર્કીને નહી આપવામા આવે એફ-૩પઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમપએ કહ્યું છે કે રશિયાથી એસ-૪૦૦ મિસાઇલ રક્ષા પ્રણાલી ખરીદવાના નિર્ણયથી અમેરિકા એફ-૩પ લડાકૂ વિમાન તૂર્કીને નહી વેંચે.

ડોનાલ્ડ ટ્રમ્પએ બતાવ્યું કે તૂર્કીએે ૧૦૦ એફ-૩પ વિમાનોનો ઓર્ડર આપ્યો હતો. અમેરિકાની સહમતિ વગર ભારતને પણ રૂસથી એસ-૪૦૦ મિસાઇલ રક્ષા પ્રણાલીની ડીલ કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું એક વખત હતો જયારે તુર્કીના સંબંધ અમારી સાથે ઘણા જ સારા હતા.

(11:29 pm IST)