Gujarati News

Gujarati News

ડ્રગ્‍સ,ગેરકાયદે હથિયાર, ગેરકાયદે દબાણો સામે રણનીતિ ઘડવા મહત્‍વની બેઠકનો પ્રારંભ: મુખ્‍મંત્રી અને ગૃહમંત્રીની વિશેષ ઉપસ્‍થિતવાળી બેઠકમાં મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય, લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમા કોમાર પણ માસ્‍તર પ્‍લાન અંગે ની વિગતો આપી રહ્યા છે :આઇબી વડા અનુપમસિંહ ગેહલોત ટીમ દ્વારા અપાતી ઈનપુટ ખૂબ મહત્‍વની હોવાથી તેના પર તાકીદે કાર્યવાહી કરવા પણ આદેશ અપાયા :ઉતર સૌરાષ્‍ટ્રના વડા આઇજી અશોક કુમાર યાદવ, દ્વારકા એસપી નિતેશ પાંડે, જામનગર એસપી પ્રેમસુખ ડેલુ વિગેરે દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાની બ્‍લુ પ્રિન્‍ટ સાથે લોકોને જાગૃત કરવાની કામગીરીની વિગતો આપશે જશદણ-ગોંડલ મોરબી-પોરબંદર અમરેલી-સાવરકુંડલા જુનાગઢ-વેરાવળ જામનગર-ખંભાળીયા access_time 11:59 am IST