Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

નવી દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડા સાથે મુલાકાત કરતા ગુજરાતના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા

રાજકોટ: નવી દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડા સાથે આજે ગુજરાતના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ મુલાકાત લીધી હતી અને ભાજપના સંગઠન સહિતની બાબતો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. અને જુદા- જુદા મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી. રામભાઈ મોકરીયાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડાને હિન્દુ નવ સવંતસર અને ચૈત્રી નવરાત્રીની શુભકામના પાઠવી હતી. આ તો કે સંસદ રમીલાબેન બારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(5:09 pm IST)