Gujarati News

Gujarati News

  • ભારતમાં કોરોના દર્દીઓનો રિક્વરી રેટ દરરોજ ધીરે ધીરે અને સતત વધી રહ્યો છે. આપણે સૌ એ નિયમોનું પાલન કરીને દેશને આ કોરોના વિરુદ્ધની લડાઈ સામે લડવામાં મદદરૂપ થવાનું છે. access_time 10:46 pm IST

  • અમેરિકા કરતાં ભારતમાં રોજના ૮ ગણા વધુ કોરોના કેસ નોંધાય છે, આજે પોણા ચાર લાખથી વધુ નવા કેસ અને ૩૪૯૮ નવા મૃત્યુ, દેશભરમાં અતિ ચિંતાજનક સ્થિતિ: બ્રાઝિલમાં ૬૬ હજાર: અમેરિકામાં ૪૬ હજાર: ફ્રાન્સમાં ૨૬ હજાર: જર્મનીમાં ૨૨ હજાર: ઇટાલીમાં ૧૪ હજાર: અને રશિયામાં ૯ હજાર: નવા કોરોના કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા છે access_time 10:48 am IST

  • દીવ-વેરાવળમાં અનેક હોર્ડિંગ્સ જમીન દોસ્ત : જાફરાબાદમાં વીજ ટ્રાન્સફોર્મર પડ્યું છે :અત્યાર સુધીમાં 234 વીજ થાંભલા પડયા: કાચા મકાનો અને ઝૂંપડાઓને ભારે નુકસાન: દરિયાકિનારાના 34 કાચા મકાનો તૂટી પડયા છે. access_time 12:53 am IST