Gujarati News

Gujarati News

તા. ર૮ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ વદ - ર બુધવાર
તા. ર૭ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - પુનમ મંગળવાર
તા. ર૩ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - ૧૧ શુક્રવાર
તા. રર એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - ૧૦ ગુરૂવાર
તા. ર૧ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - ૯ બુધવાર
  • સુરતમાં કોરોના સતત વળગતો જાય છે : સુરતમાં ૨ ડોકટર, ૨ સિવિલ કર્મી, ૩ મનપા કર્મી, ૩ શિક્ષક અને ૬૯ વિદ્યાર્થી, ૪ પોલીસ જવાન અને ૩ બેંક કર્મચારીને કોરોના વળગ્યો access_time 11:37 am IST

  • ભારતમાં કોરોના દર્દીઓનો રિક્વરી રેટ દરરોજ ધીરે ધીરે અને સતત વધી રહ્યો છે. આપણે સૌ એ નિયમોનું પાલન કરીને દેશને આ કોરોના વિરુદ્ધની લડાઈ સામે લડવામાં મદદરૂપ થવાનું છે. access_time 10:46 pm IST

  • દિલ્હીમાં રાત સુધીમાં ૩૯૫ નવા મૃત્યુ : પાટનગર દિલ્હીમાં કોરોના સતત થરથરાવી રહ્યો છે. રાત્રે મળતા સમાચાર મુજબ દિલ્હીમાં આજે વધુ ૩૯૫ મૃત્યુ નોંધાયા છે. access_time 12:31 am IST