Gujarati News

Gujarati News

  • દીવ-વેરાવળમાં અનેક હોર્ડિંગ્સ જમીન દોસ્ત : જાફરાબાદમાં વીજ ટ્રાન્સફોર્મર પડ્યું છે :અત્યાર સુધીમાં 234 વીજ થાંભલા પડયા: કાચા મકાનો અને ઝૂંપડાઓને ભારે નુકસાન: દરિયાકિનારાના 34 કાચા મકાનો તૂટી પડયા છે. access_time 12:53 am IST

  • આજે પણ હવામાનમાં પલ્ટો : આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ વરસી શકે છે, હવામાનમાં પલ્ટો આવશે : હવામાન ખાતું access_time 11:38 am IST

  • પોરબંદર આજે કુલ 28ને અગ્નિસંસ્કાર કરવામાં આવે છે જેમાં 03 કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળે છે access_time 11:46 pm IST