Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કવિતાના માધ્યમથી લોકોને ઘરમાં રહેવાની વિનંતી કરતાં દિલીપકુમારે કહ્યું...

દવા ભી, દુઆ ભી, ઔરોં સે ફાંસલા ભી

મુંબઇઃ કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં રહેવા કહે છે. ટ્વિટર પર કવિતા લખતાં દિલીપકુમારે ટ્વીટ કર્યુ હતૂં. કે 'કોરોના વાઇરસ ફેલાયો છે ત્યારે હું સૌને ઘરમાં સલામત રહેવાની વિનંતી કરૃં છું. દવા ભી, દુઆ ભી, ઔરોં સેફાંસલા ભી, ગરીબ કી સેવા ભી'

(11:18 am IST)
  • નરેન્દ્રભાઈના સંદેશ બાદ રાજનાથસિંહના ઘરે બેઠક : કોરોનાને હરાવવાના મેગા પ્લાન પર ચર્ચા access_time 1:02 pm IST

  • ભારતના વિકાસના દરો ફિચે 2021 માટે છેલ્લા ૩૦ વર્ષના સૌથી નીચા: 2 ટકા જાહેર કરેલ છે. જે અગાઉ 5.1 ટકા જાહેર કરવામાં આવેલ access_time 7:10 pm IST

  • સુરતમાં છેલ્લા 48 કલાકમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નથી : લોકોમાં રાહતની લાગણી : બે દિવસમાં સુરતમાં 16 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા હતા : તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા : પોલીસ જવાનોના હેલ્થ ચેકઅપ વાહન શરૂ કરાયું : સિવિલ હોસ્પિટલમાં સૅનેટાઇઝર કેબીન મુકવામાં આવી છે access_time 7:50 pm IST