તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર

વાસદમાં રચાયો વર્લ્ડ રેકોર્ડ : પાંચ હજાર લોકોએ માત્ર ૬૦ મિનિટમાં ૨.૫૦ લાખ સીડબોલ બનાવી પર્યાવરણ ક્ષેત્રે કરી અનોખી પહેલ : રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરક ઉપસ્થિતિ : ગુજરાતમાં ૧૦ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે - રાજયપાલ આચાર્ય દેવવ્રત : બીજના ક્ષેત્રમાં ગુલામીમાંથી બહાર આવી આપણે દેશી બીજ સંરક્ષણનું કાર્ય કરવું જ પડશે - શ્રી શ્રી રવિશંકરજી : આર્ટ ઓફ લીવીંગ ફાઉન્ડેશન દ્વારા વાસદ ખાતે ‘‘સીડ ધ અર્થ’’ કાર્યક્રમ યોજાયો4:09 PM IST
'ભારતમાં બીજું પાકિસ્તાન ન બનાવવું જોઈએ',:ભાજપ ધારાસભ્યએ વકફ જમીન પર પીએમ મોદીને પત્ર લખ્યો : બીજેપી ધારાસભ્યએ કહ્યું- વક્ફ પ્રોપર્ટીનું રાષ્ટ્રીયકરણ થવું જોઈએ :યતનાલે વિજયપુરામાં જણાવ્યું કે પીએમ મોદીને લખેલા પત્રમાં તમામ સંપ્રદાયોના ગરીબ વર્ગના કલ્યાણ માટે વકફ સંપત્તિનો ઉપયોગ કરવાની અપીલ કરી 11:39 PM IST
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કી સ્વિંગ રાજ્યમાં રેલી કરવા માટે ગાર્બેજ વર્કરની વેસ્ટ પહેરીને પહોચ્યા : હજારો સમર્થકોને સંબોધિત કર્યા : ટ્રમ્પે કહ્યું, "5 નવેમ્બર, 2024 એ અમેરિકામાં મુક્તિ દિવસ હશે" : તેમણે "દ્વેષ, કડવાશ અને વેરની ઝુંબેશ ચલાવવા" માટે બિડેન, ડેમોક્રેટ્સ અને ખાસ કરીને તેમના વિરોધી, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ટીકા કરી8:13 PM IST
નવા સંવતમાં શેરબજારની શાનદાર શરૂઆત: મુહૂર્ત ટ્રેડિંગમાં રોકાણકારોએ બમ્પર કમાણી કરી : મુહૂર્ત ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સની 30માંથી 26 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને 4 કંપનીઓના શેર લાલ નિશાનમાં ઘટાડા સાથે બંધ થયા:નિફ્ટી 50માં પણ 50માંથી 42 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને 8 કંપનીઓના શેર લાલ નિશાનમાં ઘટાડા સાથે બંધ 8:05 PM IST
ટ્રમ્પે CBS ન્યૂઝ પર $10 બિલિયનનો દાવો માંડ્યો : હેરિસના '60 મિનિટ્સ' ઇન્ટરવ્યુ સાથે 'ભ્રામક ચેડા'નો આરોપ લગાવ્યો : સીબીએસ ન્યૂઝે પ્રથમ સુધારાને ટાંકીને સંપૂર્ણ ટ્રાન્સક્રિપ્ટ રિલીઝ કરવાનો ઇનકાર કર્યો હતો અને અમેરિકન લોકોને ગેરમાર્ગે દોરવા હેરિસના ઇન્ટરવ્યુમાં "હેરાફેરી" કરી હોવાના દાવાને નકારી કાઢ્યો7:52 PM IST
'સલમાન' કરતાં વધુ લાગી ' લોરેન્સ'ની બોલી : ચિત્રકૂટમાં આ ખાસ મેળાનું આયોજન કરાયું : ચિત્રકૂટના અનોખા ગધેડા મેળાનું દર વર્ષે દિવાળીના અવસર પર આયોજન :દિવાળીના બીજા દિવસે યોજાતો આ મેળો પોતાનામાં જ ખાસ છે. મંદાકિની નદીના કિનારે યોજાતો આ ઐતિહાસિક ગધેડાનો મેળો મુઘલ શાસક ઔરંગઝેબના સમયથી ચાલી રહ્યો છે5:30 PM IST
'તમે અહંકારમાં ડૂબી ગયા છો, કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે' કોંગ્રેસે ચૂંટણીપંચ ને લખ્યો ત્રણ પાનાનો પત્ર : હરિયાણા વિધાનસભા ચૂંટણી અંગે કોંગ્રેસની ફરિયાદો પર ચૂંટણી પંચ તરફથી મળેલા જવાબો પર પાર્ટીએ અસંતોષ વ્યક્ત કર્યો : કોંગ્રેસે આરોપ લગાવ્યો કે હરિયાણા ચૂંટણી સંબંધિત ફરિયાદો પર સ્પષ્ટીકરણ આપવાને બદલે ચૂંટણી પંચે અસ્પષ્ટ જવાબો આપ્યા5:10 PM IST
નવેમ્બર માસમાં તહેવારોની વણઝારઃ જાણો 3:42 PM IST

ચોપડા પૂજન….

કન્નડ રાજ્યોત્સવ

ઢોલીડા…

રામની નગરી….
અકિલા સોશ્યિલ મીડિયાકોટેચા ચોકમાં દિવાળીની રાતે નશાખોર ફોર્ચ્યુનરના રામધામના હિરેન ભરવાડે ત્રણ ટુવ્હીલર, ત્રણ કારને ઉલાળ્યાઃ છને ઇજાઃ અનેક લોકોના જીવ જોખમમાં મુકી બેફામ કાર હંકારી : જુઓ વિડિયો : વિરડા વાજડીના સત્યમ સોલંકીની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે જીજે૧૮બીજી-૯૯૯૯ નંબરની ફોર્ચ્યુનરના ચાલક સામે ગુનો નોંધ્યો3:39 PM IST
રાજકોટમાં દિવાળીની રાતે લોહી રેડાયું: ફટાકડા ફોડવાની માથાકુટમાં સર્વેશ્વર ચોકમાં બજરંગવાડીના ૨૬ વર્ષના કાર્તિક સરવૈયા-પ્રજાપતિની કટારના ઘા ઝીંકી હત્યા : મૃતકના નાના ભાઇ પ્રકાશ અને માસીયાઇ ભાઇ કેતનને ઇજાઃ બલી'સ કિચનવાળા અમરદિપ ઉર્ફ બલીએ ફટાકડા સળગાવી કાર્તિકની માથે ફેંક્યા બાદ ડખ્ખોઃ કાર ચડાવી દેવા પ્રયાસ કર્યો, પછી કીરપાણના ઘા ઝીંક્યા2:48 PM IST
વિક્રમ સંવત ર૦૮૧નું વાર્ષિક રાશિ ભવિષ્ય6:02 PM IST
શારીરિક મર્યાદાઓને મ્હાત આપનાર રાજકોટના તેજસ્વી યુવાન સ્મિત ચાંગેલાની પ્રેરણાદાયી સફર : 'નોઝ ટિપ'થી ટાઈપિંગ કરી મેળવ્યો ગોલ્ડ મેડલ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાઠવવામાં આવ્યા પ્રશંસનીય અભિનંદન : હાથ-પગ અશક્ત હોવા છતાં ધોરણ-૧૦ અને ૧૨માં ડંકો વગાડનાર સ્મિતને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી મળ્યો પ્રોત્સાહન પત્ર : કલેક્ટર બની દિવ્યાંગોની સેવા કરવાનું છે અડગ લક્ષ્ય9:44 PM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
નેપાળ દેશમાં કુદરત જાણે રૂઠી હોય તેમ માત્ર અઢી મહિના જેટલા ટૂંકા સમયગાળામાં ત્રીજી મોટી અને કાળમુખી તબાહી મચી છે: ક્રક ગામ નજીક વિશાળ પર્વતનો મોટો હિસ્સો અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થતાં પ્રચંડ ભૂસ્ખલન થતાં સમગ્ર એશિયા અને પડોશી દેશોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્વત પરથી લાખો ટન કાટમાળ અને માટીના તોતિંગ થર ઘરો પર તૂટી પડતાં સર્જાયું કાળમુખું તાંડવ: ભયાનક અવાજો સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં હિમાલયી ક્ષેત્રના ગ્રામજનોના છાતીના પાટિયા બેસી ગયા5:51 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
ઓકલૅન્ડમાં રાષ્ટ્રગીત વખતે વિરાટ કોહલીનો દેશભક્તિ દર્શાવતો ક્લોઝ-અપ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ: કિવિ બોલર્સની ખબર લઈને રચ્યો નવો ઇતિહાસ : મેચ અગાઉ રાષ્ટ્રગીત દરમિયાન વિરાટની દેશભાવના જોઈને ચાહકો થયા મંત્રમુગ્ધ, ન્યૂઝીલૅન્ડ સામે શાનદાર અર્ધશતાંક ફટકારીને વન-ડે ક્રિકેટમાં નોંધાવ્યા અનેક રેકોર્ડ્સ.8:02 PM IST











































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી















































































































