<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

ગુજરાતમાં દિવાળીએ હેલ્‍થ કોલ બમણા

રાજકોટઃ દિવાળીના દિવસે ગુજરાતભરમાં ૪૮૮પ ઇમરજન્‍સી કોલ નોંધાયા હતા. જે સામાન્‍ય દિવસમાં ૧૮૦૦ થી ર૦૦૦ જેટલા આવતા હોય છે. અમદાવાદમાં શહેરમાં જ ઇમરજન્‍સીના ૯૦૦ કોલ નોંધાયા હતા. જે સામાન્‍ય દિવસોમાં પ૦૦ જેટલા આવતા હોય છે.

(4:42 PM IST)