Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

રાધેનું પહેલું ગીત સીટી માર રિલીઝ : ફેન્સને આવ્યું ખુબ પસંદ

  • કોરોનાની કટોકટીના સમયે ભારતની મદદે બ્રિટન આગળ આવ્યું: જીવન રક્ષક તબીબી ઉપકરણો ભારત મોકલી રહ્યું છે ભારતની વહારે બ્રિટન દોડ્યું: કોરોના સામે લડવા જીવનરક્ષક તબીબી સાધનો મોકલી રહ્યાની બ્રિટિશ શાસને જાહેરાત કર્યાનું એનડીટીવીએ ટ્વિટર ઉપર જાહેર કર્યું છે access_time 8:56 pm IST

  • મારૂતિના પૂર્વ એમ.ડી. જગદીશ ખટ્ટરનું હૃદયરોગના હૂમલાથી અવસાન નવી દિલ્હીઃ મારૂતિ સુઝુકી ઇન્ડિયાના પૂર્વ એમ.ડી. જગદીશ ખટ્ટરનું આજે ૭૮ વર્ષની વયે હૃદયરોગના હૂમલાથી અવસાન થયુ છેઃ તેઓ મારૂતિ ઉદ્યોગ સાથે ૧૯૯૩ અને ૨૦૦૭ વચ્ચે રહ્યા હતા access_time 4:29 pm IST

  • સાંજે ૬ વાગ્યે : રાજકોટમાં સામાકાંઠે ચંપકનગરમાં આવેલ શિવ જવેલર્સમાં સવા કરોડ રૂપિયાની દિલધડક લૂંટ થયાનું જાણવા મળે છે : વિગતો મેળવાઈ રહી છે access_time 6:08 pm IST