Gujarati News

Gujarati News

  • કોરોનાની કટોકટીના સમયે ભારતની મદદે બ્રિટન આગળ આવ્યું: જીવન રક્ષક તબીબી ઉપકરણો ભારત મોકલી રહ્યું છે ભારતની વહારે બ્રિટન દોડ્યું: કોરોના સામે લડવા જીવનરક્ષક તબીબી સાધનો મોકલી રહ્યાની બ્રિટિશ શાસને જાહેરાત કર્યાનું એનડીટીવીએ ટ્વિટર ઉપર જાહેર કર્યું છે access_time 8:56 pm IST

  • પોરબંદર : આજે ૩૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૩૨ ને ડિસ્ચાર્જ કરાયા : ૧ મૃત્યુ થયેલ છે access_time 12:04 am IST

  • બેંક લોન લેનારાની સંખ્યા ઝડપથી ઘટીને 59 વર્ષનાં સૌથી નીચા સ્તરે પહોંચી:બેન્ક લોનની વૃદ્ધિમાં સતત બીજા વર્ષે ઘટાડો :લઘુત્તમ સ્તરે પહોંચી ગયું:નાણાકીય વર્ષ 2020-21માં તેમાં ફક્ત 5.56 ટકા વધારો થયો access_time 11:45 pm IST