Gujarati News

Gujarati News

  • બપોરે ૩ વાગે : ફરી ગરમીમાં વધારોઃ રાજકોટ ૪૧ ડીગ્રી :રાજકોટ શહેરમાં ગરમીમાં ફરી વધારોઃ આકરા તાપ સાથે ૧૨ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે access_time 4:29 pm IST

  • મારૂતિના પૂર્વ એમ.ડી. જગદીશ ખટ્ટરનું હૃદયરોગના હૂમલાથી અવસાન નવી દિલ્હીઃ મારૂતિ સુઝુકી ઇન્ડિયાના પૂર્વ એમ.ડી. જગદીશ ખટ્ટરનું આજે ૭૮ વર્ષની વયે હૃદયરોગના હૂમલાથી અવસાન થયુ છેઃ તેઓ મારૂતિ ઉદ્યોગ સાથે ૧૯૯૩ અને ૨૦૦૭ વચ્ચે રહ્યા હતા access_time 4:29 pm IST

  • કોરોના સામેની લડતમાં યુએઈ ના નાગરિકોએ ટ્વીટ કર્યું "આજની રાત આપણે ભારત સાથે એકતામાં ઉભા છીએ." યુએઈમાં પ્રખ્યાત સીમાચિહ્નો બુર્જ ખલિફા સહિત અને ઇમારતો પર ભારતીય ધ્વજ પ્રદર્શિત કરાયો. access_time 11:28 pm IST