Gujarati News

Gujarati News

  • સાંજે ૬ વાગ્યે : રાજકોટમાં સામાકાંઠે ચંપકનગરમાં આવેલ શિવ જવેલર્સમાં સવા કરોડ રૂપિયાની દિલધડક લૂંટ થયાનું જાણવા મળે છે : વિગતો મેળવાઈ રહી છે access_time 6:08 pm IST

  • તુતીકોરિન પ્‍લાન્‍ટ ઓકિસજન સપ્‍લાય માટે ખોલાયો : તુતીકોરિન કલેક્‍ટરે કહ્યું : ઓકિસજનના સપ્‍લાય માટે તુતીકોરિન પ્‍લાન્‍ટ ખોલવામાં આવ્‍યો access_time 4:10 pm IST

  • જુનાગઢ જિલ્લા છેલ્લા ૪ દિવસમાં કોરોનાના ૯૧૯ કેસઃ ૧૬ દર્દીના મૃત્યુ : ર૪ કલાકમાં રપ૧ નવા કેસ, ૧૬૯ દર્દી સ્વસ્થ થયા અને ૪ ના મોત નીપજયા access_time 2:55 pm IST