Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • રાજકોટમાં ઓકિસજનની સ્થિતિ થાળે પડી રહી છેઃ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૦ ટન ઓકિસજન આવ્યો : સાંજે વધુ ૩ ગાડી આવી જશે : કલેકટર તંત્રના જણાવ્યા પ્રમાણે રાજકોટ શહેર અને જીલ્લામાં ઓકિસજનની સ્થિતિ હળવી બની ગઈ છે : કોઈ પ્રોબ્લેમ નથી, આજે બપોર ૧૨ સુધીમાં ૪૦ ટન ઓકિસજન આવી ગયો છે : સાંજે ૫ વાગ્યા સુધીમાં વધુ ૩ ગાડી આવી રહી છે : સરકારી કે ખાનગી એક પણ હોસ્પિટલમાં ઓકિસજનનો પ્રોબ્લેમ નથી : હોમઆઈસોલેશન દર્દીઓ માટે આજથી ૫ સ્થળે બાટલા અપાઈ રહ્યા હોય ત્યાં પણ સ્થિતિ સારી હોવાનો નિર્દેશ : એડી.કલેકટર જે.કે.પટેલ અને ડે.કલેકટર જેગૌડા દ્વારા રાઉન્ડ ધ કલોક અવિરત કામગીરી access_time 3:50 pm IST

  • યુ.એસ.ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને રવિવારે તેના ભારતીય સમકક્ષ અજિત ડોવલ સાથે વાત કરી હતી અને આ વાતની પુષ્ટિ કરી હતી. "ઉપચારાત્મક, ઝડપી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કીટ, વેન્ટિલેટર અને પી.પી.ઈ. સ્યુટનો પુરવઠો તાત્કાલિક ભારત માટે ઉપલબ્ધ બનાવાશે. access_time 10:37 pm IST

  • બેંક લોન લેનારાની સંખ્યા ઝડપથી ઘટીને 59 વર્ષનાં સૌથી નીચા સ્તરે પહોંચી:બેન્ક લોનની વૃદ્ધિમાં સતત બીજા વર્ષે ઘટાડો :લઘુત્તમ સ્તરે પહોંચી ગયું:નાણાકીય વર્ષ 2020-21માં તેમાં ફક્ત 5.56 ટકા વધારો થયો access_time 11:45 pm IST