Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પેટીએમ બન્યુ ૨૦૨૩ સુધી ભારતીય ટીમનું ટાઈટલ સ્પોન્સર

બીસીસીઆઈને ૪ વર્ષમાં ૩૨૬.૮૦ કરોડ આપશે

મુંબઈ : ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેર કર્યુ હતું કે હવે પેટીએમ ઈન્ડિયાનું ટાઈટલ સ્પોન્સર બન્યુ છે. વન૯૭ કોમ્યુનિકેશન પ્રાઈવેટ લીમીટેડ કંપની જે ઈ-કોમર્સ પેમેન્ટ સિસ્ટમ પેટીએમ ચલાવે છે એણે ૨૦૨૩ સુધી ભારતની ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક મેચોને સ્પોન્સર કરવાના અધિકાર ખરીદ્યા છે. તેઓ ક્રિકેટ બોર્ડને ૪ વર્ષમાં ૩૨૬.૮૦ કરોડ રૂપિયા આપશે.

(3:44 pm IST)