Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ભારતીય મહિલા અને પુરૂષ હોકી ટીમે જીતી ઓલિમ્પિક ટેસ્ટ ઈવેન્ટ

ભારતની મહિલા અને પુરૂષ હોકી ટીમે પોત-પોતાની મેચમાં વિરોધી ટીમને હરાવીને ઓલિમ્પિક ટેસ્ટ જીતી લીધી છે. પુરૂષ હોકી ટીમે ન્યુઝીલેન્ડને ૫-૦થી જયારે મહિલા હોકી ટીમે જાપાનને ૨-૧થી હરાવીને આ ઈવેન્ટ જીતી લીધી હતી.

(3:44 pm IST)