Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ડેવિડ વિલાએ લીધી ઈન્‍ટરનેશનલ ફુટબોલમાંથી રિટાયરમેન્‍ટ

સ્‍પેનના ફુટબોલ પ્‍લેયર ડેવિડ વિલાએ ઈન્‍ટરનેશનલ ફૂટબોલમાંથી રિટાયરમેન્‍ટ લીધી છે. તેણે સ્‍પેન માટે ૫૯ ગોલ કર્યા છે. એફ.સી. બાર્સિલોના, એટ્‍લેટિકો મેડ્રીડ અને વેલેન્‍સિયા માટે રમનારો આ પ્‍લેયર ત્રણ વખત ફુટબોલ વર્લ્‍ડ કપ પણ રમ્‍યો છે. ર ૦૧૦ વર્લ્‍ડ કપમાં તેણે સ્‍પેન માટે સૌથી વધાર ગોલ કર્યા હતા અને એ વર્લ્‍ડ કપ જીત્‍યો પણ હતો.

(4:05 pm IST)