Gujarati News

Gujarati News

  • અમુક વિસ્તારોમાં આજે અને આવતીકાલે પણ માવઠાની આગાહી: પાકિસ્તાનને લાગુ ગુજરાતથી પશ્ચિમ રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી એક મજબૂત ટ્રફ છવાયેલ છે જેની અસરરૂપે દક્ષિણ ભારત અને શ્રીલંકામાં વરસાદ પડશેઃ સૌરાષ્ટ્ર - કચ્છ અને : ઉત્તર ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ આજે અને આવતીકાલે માવઠાની શકયતા છે access_time 11:44 am IST

  • બ્રિક્સ સંમેલનમાં પુતિનનને મળ્યા પીએમ મોદી : શી જિનપિંગ સાથે પણ મુલાકાત કરશે : વડાપ્રધાન મોદી 11માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા બ્રાઝિલની રાજધાની પહોંચ્યા : પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા access_time 1:07 am IST

  • મુલાયમસિંહ યાદવને હોસ્પિટલમાં ખસેડાયા : શ્વાસ લેવામાં તકલીફ : ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવને શ્વાસ લેવામાં તકલીફ થતા અને અન્ય ફરિયાદો સબબ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે access_time 9:41 pm IST