Gujarati News

Gujarati News

સુભાષનગરના જ્યોતિષી યુવાનને મિત્રએ દગાથી વગડામાં લઇ જઇ ધોકા ખવડાવ્યાઃ મુંબઇ સ્થિત બનેવીનો કારસો: ખાધા ખોરાકીનો કેસ પાછો ખેંચી ૧૦ લાખ લઇ સમાધાન કરી લેવા મુંબઇ રહેતાં બનેવી દિપક જોષીએ ફોનમાં ધમકી દીધીઃ બનેવીના મિત્ર સન્ની પંચાલે રાજકોટ રહેતાં પોતાના મિત્ર ઇશાન જોષીને કામ સોંપ્યું: ઇશાને દોઢેક મહિના પહેલા જ્યોતિષી નિશ્વલ જોષી સાથે દોસ્તી કેળવી મંગળ ગ્રહની વિધી કરાવીઃ તેના પૈસા લઇ જવાના બહાને ગઇકાલે તેને ક્રિસ્ટલ મોલ પાસે બોલાવી દગો કરી કારમાં બેસાડી માથે કપડુ ઓઢાડી-મોબાઇલ પડાવી લઇ નિકાવા તરફ લઇ ગયાઃ બેઠક પર દસ-પંદર ધોકા ફટકારી ધમકાવી પરત મુકી જવાયોઃ ધોલધપાટ વખતે ઇશાને કહ્યું-તારા બનેવી સમાધાનની જે વાત કહે છે એ માની લે નહિતર તારી બહેન અને છોકરાવને પણ ઉઠાવી લેવાશેઃ બનેવીએ આંગળા અને જીભ કાપી લેવાની ધમકી પણ દીધી!: યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી access_time 12:46 pm IST