Gujarati News

Gujarati News

  • જુનાગઢનાં પ્રદિપભાઇ ખીમાણીની પ્રતિષ્‍ઠિત રાષ્‍ટ્રીય એવોર્ડ માટે પસંદગી : રરમી નવેમ્‍બરે દિલ્‍હી ખાતે યોજાનાર રાષ્‍ટ્રીય સેમીનારમાં ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ એજયુકેશન એકસેલન્‍સ એવોર્ડ સ્‍વીકારશે access_time 3:49 pm IST

  • રાજ્યના એસટી કર્મીઓ માટે રાહતના સમાચારઃ રાજય સરકારનો મા યોજનાનો લાભ એસટી કર્મીઓને આપવાનો નિર્ણયઃ એસટીના કર્મચારીઓને મળશે મા કાર્ડઃ પ લાખ રૂ. સુધીના સરકારી તથા માન્યાતાળી ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ શકશે access_time 12:09 pm IST

  • ભારતમાં 26 જાન્યુઆરી 2020 ના રોજ ઉજવનારા પ્રજાસત્તાક દિવસે બ્રાઝિલના પ્રેસિડન્ટ મુખ્ય મહેમાન બનશે : બ્રિક્સ શિખર સંમેલનમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા આમંત્રણનો સ્વીકાર access_time 12:19 pm IST