Gujarati News

Gujarati News

  • મંગળવાર જાવેદ અલી રાજકોટીયનોને ડોલાવશે : ૧૯મી નવેમ્‍બરે મ્‍યુ.કોર્પોરેશનનાં સ્‍થાપના દિને બોલીવુડ સીંગર મ્‍યુઝીકલ નાઇટ યોજાશેઃ ત્રણેય ઝોન કચેરીઓ રોશનીથી ઝળહળશે access_time 11:11 am IST

  • મૂડીઝે ઘટાડયું જીડીપીનું અનુમાન : મુડીઝે આજે વધુ એક ઝાટકો આપ્યો છેઃ ચાલુ નાણાકીય વર્ષ માટેનું જીડીપીનું અનુમાન ઘટાડયું છે : પહેલા તેણે પ.૮ ટકાનું અનુમાન લગાવ્યું હતું પણ હવે તે ૦.ર ટકાનો ઘટાડો કરી પ.૬ ટકા રહેશે તેવું અનુમાન આપ્યું છે access_time 4:57 pm IST

  • વોડાફોન-આઈડિયા કારભાર સમેટે તો ૧૩૦૦૦ નોકરિયાતો બેકાર થશે : આ કંપની પર ૩૯,૦૦૦ કરોડનું દેવું આવી પડ્યું હતું: કંપની પહેલેથી ૧૪ અબજ ડોલર્સના દેવા હેઠળ તો છે જ access_time 4:46 pm IST