Gujarati News

Gujarati News

  • મુલાયમસિંહ યાદવને હોસ્પિટલમાં ખસેડાયા : શ્વાસ લેવામાં તકલીફ : ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવને શ્વાસ લેવામાં તકલીફ થતા અને અન્ય ફરિયાદો સબબ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે access_time 9:41 pm IST

  • અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ નિર્માણ ટ્રસ્ટમાં વિશ્વ હિન્દૂ પરિષદે કહ્યું છે કે અમિતભાઇ શાહ અને યોગી આદિત્યનાથની નિમણુંક કરવી જોઈએ access_time 12:39 pm IST

  • ન્યુઝીલેન્ડની પાર્લામેન્ટમાં " ઈચ્છા મૃત્યુ " ખરડો પાસ : પ્રજા દ્વારા આવતે વર્ષે મતદાન બાદ કાયદો બનશે access_time 12:33 pm IST