Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

યુએઇમાં આઇપીએલઃ ફકત ત્રણ જગ્‍યા પર થશે બધા મેચ, રર ઓગષ્‍ટના રવાના થશે ઘોની સેના

ભારતીય ક્રિકેટ બોર્ડને આ વરસે ઇન્‍ડિયન પ્રીમીયર લીગનુ અયોજન સંયુકત અરબ અમિરાતમાં કરાવવા માટે કેન્‍દ્ર સરકારથી ઔપચારિક મંજુરી મળી ગઇ છે લીગના ચેરમેન વૃજેશ પટેલએ આ જાણકારી આપી આઇપીએલ સંયુકત અરબ અભિરાતમા ૧૯ સપ્‍ટેમ્‍બરથી ૧૦ નવેમ્‍બર વચે શારજાહ, દુબઇ અને અબુધાબીમાં રમાશે.

(11:08 pm IST)
  • ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી(ઉ.૮૪)ને કોરોના પોઝીટીવ access_time 1:24 pm IST

  • કોંગ્રેસના ટોચના વર્તુળોએ જણાવ્યું છે કે રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગી દિગ્ગજ સચિન પાયલોટ કોંગ્રેસમાં માનભેર પાછા ફરવા ગંભીરતાથી વિચારી રહ્યા છે access_time 7:03 pm IST

  • કર્ણાટકના આરોગ્ય પ્રધાન બી શ્રીરામુલુ કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે : તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને મંત્રી દ્વારા ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરવામાં આવી access_time 10:54 pm IST