Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

ફિલ્મ 'ક્લાસ ઓફ 83' નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

જ્હાનવી કપૂરનું 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ' સોન્ગ 'દોરી ટૂટ ગૈયાં' રિલીઝ

ફિલ્મ ખુદા હાફિઝમાં અન્નુ કપૂરનો કંઈક આવો છે રોલ

  • કોંગ્રેસના ટોચના વર્તુળોએ જણાવ્યું છે કે રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગી દિગ્ગજ સચિન પાયલોટ કોંગ્રેસમાં માનભેર પાછા ફરવા ગંભીરતાથી વિચારી રહ્યા છે access_time 7:03 pm IST

  • ભારતમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં વધુ 53,016 કેસ નોંધાયા: વધુ 886 લોકોના મોત : રાત્રે 11 -30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કેસની સંખ્યા 22,67,153 થઇ : 6,39,694 એક્ટિવ કેસ: વધુ 47,362 દર્દીઓ સાજા થતા કુલ 15,81,640 લોકોએ કોરોના સામે જંગ જીત્યો : વધુ 886 લોકોના મોત સાથે મૃત્યુઆંક 45,352 થયો access_time 12:06 am IST

  • રાજસ્થાનના બળવાખોર કોંગી નેતા : સચીન પાયલોટ અને ટીમ રાહુલ ગાંધીને મળશે : રાહુલની ઓફીસોના વર્તુળો જણાવે છે કે સચીન પાયલોટે રાહુલ ગાંધીનો સમય માગ્યોઃ રાજસ્થાનની રાજનીતીમાં નવો વળાંક આવ્યો access_time 1:30 pm IST