Gujarati News

Gujarati News

  • હવે ભારતીય નાગરીક યુ.એસ.એ., યુ.કે., જર્મની, ફ્રાન્સ જઈ શકશે : ન્યુઝ ફર્સ્ટની જાહેરાત : તમામ વિઝા કેટેગરી હેઠળ : નવો એર એગ્રીમેન્ટ !! વીઝીટર વિઝા સહિત તમામ વિઝા કેટેગરી હેઠળ ભારતીય નાગરીક હવે અમેરીકા, યુ.કે. જર્મની અને ફ્રાન્સની મુસાફરી કરી શકશે : જયારે કેટલીક વિઝા કેટેગરી હેઠળ આ ચારેય દેશોના મુલાકાતીઓને ભારતમાં પ્રવેશવાની મંજૂરી અપાયેલ છે. (ન્યુઝ ફર્સ્ટ) access_time 4:03 pm IST

  • ભારત એક દિવસમાં વિક્રમસર્જક 7 લાખ કોવિડ -19 પરીક્ષણો થયા : છેલ્લા 24 કલાકમાં દર મિનિટે લગભગ 500 કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા હતા access_time 11:30 pm IST

  • કર્ણાટકના આરોગ્ય પ્રધાન બી શ્રીરામુલુ કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે : તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને મંત્રી દ્વારા ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરવામાં આવી access_time 10:54 pm IST