Gujarati News

Gujarati News

  • કર્ણાટકના આરોગ્ય પ્રધાન બી શ્રીરામુલુ કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે : તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને મંત્રી દ્વારા ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરવામાં આવી access_time 10:54 pm IST

  • રાષ્ટ્રીય કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી ચાલુ રહેશે : પાર્ટીના નવા પ્રમુખની ટૂંક સમયમાં ચૂંટણીઓ કરવામાં આવશે તેમ કોંગ્રેસી સૂત્રોએ જણાવ્યુ હતું. access_time 11:31 pm IST

  • ગાંધીનગરઃ ખેડૂતોની આવક ડબલ કરવા મુદ્દે આવતીકાલે મુખ્યમંત્રી રૂપાણી કરી શકે છે જાહેરાત, કેન્દ્ર સરકારે 2022 સુધી ખેડૂતોની આવક ડબલ કરવા જાહેર કર્યું છે 1 લાખ કરોડનું પેકેજ access_time 10:56 pm IST