Gujarati News

Gujarati News

  • દેશમાં કોરોના બેકાબુ : કુલ કેસનો આંકડો 22 લાખને પાર પહોંચ્યો : મૃત્યુઆંક 44 હજારથી વધ્યો : રાત્રે 9 વાગ્યા સુધીમાં દેશમાં કોરોના કેસનો આંક 22,05,892 થયો : વધુ 598 લોકોના મોત સાથે મૃત્યુઆંક 44,051 થયો : એક્ટિવ કેસ 6,39,096 થયા જયારે 15,22,281 દર્દીઓ રિકવર થયા access_time 9:18 pm IST

  • દિલ્હીમાં 90% કોરોનાના દર્દીઓ સાજા થઇ ગયાનું અને હવે માત્ર 7% કોરોનાના એક્ટિવ દર્દીઓ રહ્યાનું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર કર્યું છે. access_time 6:59 pm IST

  • ઉત્તર પ્રદેશના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દિનેશ શર્મા હોસ્પિટલમાં દાખલ : આગ્રામાં કોવિદ-19 પ્રશ્ને મળેલી મિટિંગ દરમિયાન નાકમાંથી લોહી નીકળતા મિટિંગ અટકાવી દેવાઈ : તાત્કાલિક સારવાર આપવામાં આવી : સ્વાસ્થ્ય સારું જણાતા હોસ્પિટલમાંથી રજા અપાઈ : મથુરા જવા રવાના access_time 8:43 pm IST