Gujarati News

Gujarati News

  • ભારતમાં કોરોના બેફામ બન્યો : છેલ્લા 24 કલાકમાં વધુ 62,117 કેસ નોંધાયા : વધુ 1013 લોકોના મોત : રાત્રે 11 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કેસની સંખ્યા 22,14,137 થઇ : 6,36,663 એક્ટિવ કેસ: વધુ 52,730 દર્દીઓ સાજા થતા કુલ 15,32,544 લોકોએ કોરોના સામે જંગ જીત્યો : વધુ 1013 લોકોના મોત સાથે મૃત્યુઆંક 44,466 થયો access_time 11:36 pm IST

  • તિરૂપતિના ૭૪૩ કર્મચારી કોરન્ટાઇન : તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાન સ્ટાફના અત્યાર સુધીમાં ૭૪૩ સભ્યોને કોરોના પોઝીટીવ થયેલ છે. જે પૈકી ૩ના મૃત્યુ થયા છે access_time 11:40 am IST

  • દેશમાં કોરોના બેકાબુ : કુલ કેસનો આંકડો 22 લાખને પાર પહોંચ્યો : મૃત્યુઆંક 44 હજારથી વધ્યો : રાત્રે 9 વાગ્યા સુધીમાં દેશમાં કોરોના કેસનો આંક 22,05,892 થયો : વધુ 598 લોકોના મોત સાથે મૃત્યુઆંક 44,051 થયો : એક્ટિવ કેસ 6,39,096 થયા જયારે 15,22,281 દર્દીઓ રિકવર થયા access_time 9:18 pm IST