Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

લગ્ન મારા માટે ભાગ્યાશાળી રહ્યાઃ શટલર સાઇના નેહવાલ

ગયા અઠવાડિયે ઇન્ડોનેશિયા માસ્ટર્સ જીતવાવાળી ભારતીય શટલર સાઇના નેહવાલએ કહ્યુ છે કે લગ્ન એમના માટે લક્કી ચાર્મ (ભાગ્યશાળી) રહ્યા છે. એમણે કહ્યુ બધુ બરાબર ચાલે છે. મે વિચાર્યુ પણ  ન હતુ કે લગ્ન પછી તરત બે વર્ષમાં પ્રથમ ખિતાબ જીતી લઇશ. સાઇનાએ ગયા વર્ષે ડીસેમ્બરમંા શટલર પારૂપલી કશ્યપ સાથે લગ્ન કર્યા હતા.

(11:06 pm IST)