Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2024

આસિસ્ટન્ટ કમિશ્નર જીએસટી નિર્મલભાઇ ધીરૃભાઇ ગોગરાના લઘુબંધુના શુભલગ્ન : ચિ. યોગેશ - ચિ. રીના

રાજકોટ નિવાસી અ.સૌ. જયાબેન તથા શ્રી ધીરૃભાઇ મોમૈયાભાઇ ગોગરાના સુપુત્ર તેમજ આસિસ્ટન્ટ કમિશ્નર જીએસટી શ્રી નિર્મલભાઇ ગોગરા (મો.૯૯૭૮૪ ૭૪૬૪૬) ના નાનાભાઇ ચિ. યોગેશના શુભલગ્ન અ.સૌ. મંજુબેન તથા શ્રી હરેશભાઇ વાલજીભાઇ ખુંગલાની સુપુત્રી ચિ. રીના સાથે તા. ૮ ના શુક્રવારે રાજકોટ ખાતે નિરધારેલ છે.

(11:50 am IST)