Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2024

ખોડુભાઇ હેરમાના સુપુત્રના શુભલગ્નઃ ચિ. ડો. શકિત :ચિ.કિંજલ

રાજકોટ  :  અ. સૌ. મંજૂલાબેન તથા શ્રી ખોડુભાઇ રામજીભાઇ હેરમાના સુપુત્ર ચિ. શકિતના શુભલગ્ન અ. સૌ. માલતીબેન તથા શ્રી જગદીશભાઇ કાનાભાઇ રાઠોડની સુપુત્રી ચિ. કિંજલ સાથે તા. ૩ માર્ચના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે.

આ પ્રસંગે તા. ર૭ ના સાંજે ૪ વાગ્‍યાથી સાંજીના ગીતો રાખેલ છે. ભોજન સમારંભ તા. ર માર્ચના રોજ રાખેલ છે.

(4:25 pm IST)