Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

રાજકોટ જિલ્લા પંચાયતના ઉપાધ્‍યક્ષ રાજુભાઇ ડાંગરની સુપુત્રીની શ્રીફળવિધિ

રાજકોટ : ડાંગર પરિવારના કુળદેવી શ્રી ચામુંડા
માતાજી તથા શ્રી સુરાપુરા દાદાની અસીમ કૃપાથી અ.સૌ. શીતલબેન તથા આહિર શ્રી રાજુભાઇ લખુભાઇ ડાંગરની સુપુત્રી ચિ.નંદીનીનું  વેવિશાળ (શ્રીફળ વિધી) રાજકોટ નિવાસી અ.સોૈ. ઉમાબેન તથા આહિર શ્રી દિનેશભાઇ વિરાભાઇ લોખીલના  સુપુત્ર ચિ. પૃથ્‍વી સાથે સવંત ર૦૮૦ મહાવદ ૧ને રવિવાર તા.રપ-ર-ર૦ર૪ના શુભ દિને સવારે ૯.૩૦ વાગ્‍યે નિરધારેલ છે. રાજુભાઇ મો.૯૮રપ૧ ૧પ૦૭૦ શુભ સ્‍થળ : રત્‍ન વિલાસ પેલેસ, સેરેનીટી ગાર્ડનની બાજુમાં, કોસ્‍મોપ્‍લેકસ સિનેમા પાછળ, કાલાવડ રોડ, રાજકોટ.

(12:02 pm IST)