Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

જુનાગઢ ગજેરા પરિવારમાં શુભલગ્ન ચિ. ચેતન - ચિ. કાજલ

જુનાગઢ : પટેલ સમાજના અગ્રણી શ્રી શાંતિલાલ રવજીભાઇ ગજેરા અને અ.સોૈ. વિજયાબેનના સુપુત્ર ચિ. ચેતન (B.E.Electrical) ના શુભલગ્ન કાથરોટા નિવાસી રસીકભાઇ ગોરધનભાઇ સોજીત્રાની સુપુત્રી ચિ. કાજલ (B.Com) સાથે તા.૨૦ નવમ્બરને બુધવારના રોજ નિરધારેલ છે.

(11:44 am IST)