Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ધોરાજીમાં લોકડાઉનનું ડ્રોન કેમેરા દ્વારા નિરીક્ષણ

 ધોરાજીઃ લોકડાઉન દરમિયાન રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ હાથ ધરાયેલ. આઇપીએસ અધિકારીશ્રી સાગર બાગમાર ધોરાજી દોડી આવ્યા હતાં. સાથે પી.આઇ.વિજયકુમાર જોશી પીએસ.આઇશ્રી વસાવા મહિલા પીએસઆઇ સહિત કાફલો રહેલ હતો. પોલીસ ઇન્સ્પેકટર વિજયકુમાર જોશીએ જણાવેલ કે કલેકટરના જાહેરનામાનો ભંગ કરનાર સામે આકરી કાર્યવાહી કરાશે લોકડાઉનનુ ડ્રોન કેમેરા દ્વારા નિરીક્ષણ કરવામા આવી રહેલ છે.

(11:36 am IST)