Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

જામનગર એસપી. તરીકે ચાર્જ સંભાળતા શ્વેતા શ્રીમાળી

જામનગર,તા. ૧૦: જામનગરના નવા એસપી તરીકેનો ચાર્જ શ્વેતા શ્રીમાળીએ ગઇ કાલે ચાર્જ સંભાળ્યો છે શ્વેતા શ્રીમાળી ૨૦૧૦ના બેચના આઇપીએસ છે શ્વેતા શ્રીમાળી ડાંગ-આહવાથી બદલી થતા જામનગરના એસ.પી. તરીકે બદલી પામ્યા બાદ રવિવારે જામનગર આવી પહોંચ્યા  હતા. અને પોતાનો ચાર્જ સંભાળી ડી.વાય.એસ.પી. સ્થાનિક પી.આઈ. અને પી.એસ.આઈ.સાથે મુલાકાત પણ કરી હતી. (તસવીરઃ કિંજલ કારસરીયા જામનગર)

(3:30 pm IST)