Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ગોંડલમાં આજે નવા પાંચ કોરોના પોઝિટિવ કેસ

ગોંડલ :::ગોંડલમાં આજે નવા પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જેમાં શહેરના હસમત નગર ,ભોજપરા, ગુંદાળા રોડ, ચોરડી દરવાજા, વોરાકોટડા રોડ માં નોંધાયા કોરોના પોઝિટિવ ના કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.

(1:44 pm IST)