Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

દામનગરમાં ગરીબોને ધાબળા વિતરણ

દામનગર : દામનગર શહેર માં સમસ્ત ઋષિવંશી સમાજ દ્વારા ધાબળા વિતરણ કરાયા દામનગર શહેર માં જાહેર રોડ રસ્તા ઓ બાગ બગીચા રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ આર્થિક પછાત વસાહતો અતિથિ અભ્યાગતો ઠંડી થી ઠુઠવાતા ગરીબ પરિવારો ને ધાબળા ઓ વિતરણ કર્યા હતા દામનગર શહેર ના સમસ્ત ઋષિવંશી સમાજ ના યુવાનો દ્વારા રાત્રે શહેર ના અનેકો વિસ્તારો માં ધાબળા વિતરણ કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : વિમલ ઠાકર)

(11:52 am IST)