Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જામનગરમાં આવેદન

 નાગરીકતા સુધારા કાયદાના સમર્થનમાં જામનગરના વેપારી સંગઠનો દ્વારા સ્કુટર રેલી યોજી કલેકટરને સમર્થન આવેદનપત્ર પાઠવેલ, આ રેલીમાં જામનગર ફેકટરી એસો., વેપારી મંડળ તથા ૧૩ જેટ લા ઓૈદ્યોગીક એસો. અને તેના હોદેદારો તથા સદ્સ્યો જોડાયા હતા (તસ્વીર વિશ્વાસ ઠક્કર)

(11:47 am IST)