Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ભાણવડ : મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાતે કલેકટર

 ભાણવડના ટેકાના ભાવે ખરીદ કેન્દ્રની મુલાકાત જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ લીધી હતી. અને પ્રક્રિયા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતું. આ તકે મામલતદાર, ડેપો મેનેજર શેખાણી, એ.પી.એમ.સી.ના ગાયત્રીબેન જોગલ, જયંતિભાઇ નકુમ, ગોજીયા શૈલેષ બારીયા, નાફેડના કર્મચારીઓ, તલાટી નંદાણીયા, ગાયત્રીબેન રાવલ, અશોકભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:46 am IST)