Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

દ્વારકા : જન્મદિને ધ્વજારોહણ

દ્વારકા : જામનગરના ઉદ્યોગપતિ રામગોપાલ મહેશ્વરીએ ૫૬માં જન્મદિને દ્વારકાધીશ મંદિરમાં ધ્વજાજીનું આરોહણ કરાવ્યુ હતુ. દ્વારકાના શારદાપીઠ પરીસરમાં રામગોપાલ મહેશ્વરી પરિવારે શાસ્ત્રોકત વિધી અનુસા ધ્વજાજીનુ પુજન કર્યુૃ હતુ. ધ્વજાજીના આ કાર્યક્રમમાં રાજસ્થાન સરકારના પુરવઠામંત્રી પ્રમોદ જૈન રાજયના પુર્વ શિક્ષણમંત્રી વસુબેન ત્રિવેદી તથા દ્વારકાના ચંદુભાઇ બારાઇ, ઇશ્વરભાઇએ ગોપાલ મહેશ્વરીને દ્વારકાધીશજીની મુર્તી તથા દ્વારકાધીશજીની પછેડીથી સન્માન કર્યુ હતુ અને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી ધ્વજાજીનું પુજન કરવામાં આવ્યુ તે તસ્વીર.

(11:42 am IST)