Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

પોરબંદરમાં ૨ સ્થળે એલસીબીના દરોડાઃ દારૂની ૨૬ બોટલો સાથે ૩ ઝડપાયા

પોરબંદર,તા.૯: અહીં બે સ્થળે એલસીબીએ દરોડો પાડીન. ઇગ્લીંશ દારૂની ૨૬ બોટલો સાથે ૩ શખ્સો પકડીને ગુન્હો નોંધ્યો છે.

રાજયમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અંકુશમાં લેવા માટે ર્ંજૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહિલ સાહેર્બં દ્વારા પોરબંદર જિલ્લામાં પ્રોહી.ની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટેની ખાસ સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે એલસીબી પીઆઇ એમ.એન.દર્વેં તથા ર્ંપીએસઆઇ  એચ.એન.ચુડાસર્માં ના માર્ગદર્શન હેઠળ  એલસીબી સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ર્ંકોન્સ્ટેબલ દિલીપભાઇ મોઢવાડીર્યાં ને મળેલ ચોક્કસ બાતમી આધારે ર્ંનરસંગ ટેકરી આશાપુરા ઓવરબ્રીજ નીચેર્થીંઙ્ગ આરોપી ર્ં(૧)સુભાષ ઉર્ફે ભાણો રાણાભાઇ રાતિયા, ઉવ.૨૩, રહે. આશાપુરા ગેસ ગોડાઉનની બાજુમાં તા.જી. પોરબંદર (૨) સંજય વિક્રમભાઇ વાઢેર, ઉવ.૨૬, રહે. બોખીરા, રીલાયન્સ પેટ્રોલપંપની પાછળ, તા.જી. પોરબંદરવાર્ળાં મારૂતી સુજુકી ૮૦૦ રજી. નં. ર્ંજીજે-૦૬-એેએચ-૩૪૬૨ર્ં મા ગે.કા ભારતીય બનાવટની ઇગ્લીશ દારુની ચ્૭૫૦ એમ.એલ.ની ર્ંબોટલો નંગ-૮, તથા ૭૫૦ એમ.એલ.ની ર્ંબોટલો નંગ-૬, તથા મો.ફોન નંગ-૧, મળી કુલ રૂ.૫૯,૨૦૦/-ર્ં ના મુદામાલ સાથે પકડી પાડી અને સદર દારૂ આરોપી બાલુ ઉર્ફે ભરત જીવાભાઇ મોરી, રહે. કાટવાણા ગામ તા.જી. પોરબંદર વાળાએ વેચાણ આપેલ હોય જેથી તેઓ વિરૂધ્ધ ઉદ્યોગનગર પો.સ્ટે. ખાતે પ્રોહીબિશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ.

એલસીબી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ દયાતર્રં ને મળેલ ચોક્કસ બાતમી આધારે ર્ં સત્યનારાયણ મંદીર પાછળ કેતન જનરલ સ્ટોરની બાજુમાં રહેણાંક મકાનર્માં રેઇડ કરતાં આરોપ (૧) પ્રભાત ઉર્ફે પ્રભુ કાનજીભાઇ સલેટ, ઉવ.૨૨ રહે. સદરવાળાએર્ં ભારતીય બનાવટની ઇગ્લીશ દારુની ૭૫૦ એમ.એલ.ની ર્ંબોટલો નંગ-૧૨, ની કી.રૂ.૩૬૦૦/-ર્ં ના મુદામાલ સાથે પકડી પાડી અને સદર દારૂ આરોપી સુભાષ રાણા રાતીયા રહે. આશાપુરા ગેસ ગોડાઉન તા.જી. પોરબંદર વાળાએ વેચાણ આપેલ હોય જેથી તેઓ વિરૂધ્ધ કમલાબાગ પો.સ્ટે. ખાતે પ્રોહીબિશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ. આ કામગીરીમા સ્ટાફના રમેશભાઇ, બટુકભાઇ, કાનાભાઇ, રવિન્દ્રભાઇ, રણજીતસિંહ, ગોવિંદભાઇ સલીમભાઇ, દિલીપભાઇ, ગીરીશભાઇ વિગેરે રોકાયેલ હતા.

(11:29 am IST)