Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

જામનગરમાં આજથી લોક જાગૃતિ માટે EVW-VVPAT-મશીનોનું નિદર્શન

જામનગર, તા.૪: ૭૮-જામનગર ઉતર વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ સ્થળોએ તેમજ નિયત કરેલ સમયે લોક જાગૃતી માટે ઈવીએમ તથા વીવીપેટ મશીનનું નિદર્શન યોજાશે.

૦૫-૦૨-૨૦૧૯ સમય ૧૧:૩૦ થી ૦૧: ૩૦ ઓમ પ્રાથમિક શાળા રૂમનં.૧ પટેલ કોલોની શેરીનં.૯ જામનગર, મહીલા અદ્યાપન મંદીર મુખ્ય હોલ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સામે, કેવડાપાટ પ્રાથમિક શાળા બેડેશ્વર, ફોરેસ્ટ કવાર્ટર પાસે જામનગર, સંસ્કાર કેન્દ્વ લાયબ્રેરી પોલીસ હેડકવાર્ટર, શરૂસેકશન રોડ, સમય ૦૩:૩૦ થી ૦૫:૩૦ સેન્ટ આન્સ સ્કુલ, પટેલ કોલોની શેરીનં.૪ મેઈન રોડ, શ્રીમતી જે.સી.મેહતા વિદ્યાલય રૂમ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ પટેલ કોલોની જામનગર, જે.જે.વિદ્યાલય ૬૬ કે.વી.સ્ટેશન પાસે, ધરારનગર-૨ જવાહર નગર, બેડેશ્વર, રાજય પુરોહીત વિદ્યાર્થી ભવન આરામ કોલોની પાસે.

૦૬-૦૨-૨૦૧૯ સમય ૧૧:૩૦ થી ૦૧:૩૦ જેઠાલાલ ખીમજી શાહ હિન્દી પ્રાથમિક શાળા વુલનમીલ, વુલનમીલ પ્રાથમિક શાળા ઈન્દીરા કોલોની ભીલવાસ એરફોર્સ રોડ, પંચવટી વી.એમ.મેહતા કોલેજ નવુ મકાન, પંડીત દીનદયાલ વિદ્યાભવન સોસાયટી બેડેશ્વર, પ્રાથમિક શાળાનં.૪૨ જુના રેલ્વે સ્ટેશન પાછળ, સમય ૧૨:૩૦થી ૦૧:૩૦ ધ સનસાઈન સ્કુલ વાલકેશ્વરી નગરી , સમય ૦૩:૩૦થી ૦૫:૩૦ પ્રાથમિક શાળા વામ્બે આવાસ પાસે મયુરનગર, એગ્રીકલ્ચર ફાર્મ હાઊસ એરફોર્સ રોડ , શ્રી ગીતા વિદ્યાલય, ગીતા ભવન મહાવીર-બી સોસાયટી જામનગર, ધન્વતરી કોલેજ યુ.જી.લાઈબેરી.

૦૭-૦૨-૨૦૧૯ સમય ૧૧:૩૦ થી ૦૧:૩૦ પ્રાથમિક શાળાનં.૧૫ સ્મશાન ફાટક પાસે નાગેશ્વર રોડ જામનગર, જે.એમ.સી.દયાનંદ કોમ્યુનીટી હોલ સીન્ડીકેટ સોસા., ગુલાબનગર જામનગર, હાપા રેલ્વે સ્ટેશન પ્રાથમિક શાળા વેલનાથ સોસાયટી જામનગર, સનસાઈન સ્કુલ રૂમ રંગમતી સોસાયટી કાલાવડ નાકા બહાર જામનગર. સમય ૦૩:૩૦થી ૦૫:૩૦ શાસ્ત્રી દલપતરામ એચ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી રીલાયન્સ પેટ્રોલ પંપવાળી શેરી રાજકોટ રોડ ગુલાબનગર જામનગર, શ્રીલુહાર જ્ઞાતિની વાડી સત્યસાંઈ નગર ચંદ્વનગર જામનગર, પ્રાથમિક શાળા લાલવાડી કાલાવડ નાકા બહાર નગરસીમ જામનગર, રોજી હાઈસ્કુલ રૂમ સનમ સોસાયટી કાલાવડ નાકા બહાર જામનગર.

૦૮-૦૨-૨૦૧૯ સમય ૧૧:૩૦ થી ૦૧:૩૦ સુર્યદીપ કુમાર વિદ્યાલય પાણાખાણ જામનગર, શ્રી મારૂ કંસારા ફાઉન્ડેશન ટ્રસ્ટ કંસારા સમાજની વાડી ગુરૂનાનક નગર રણજીતસાગર રોડ જામનગર, મુરલીધર પ્રાથમિક શાળા રામવાડી આહિર સેવા સમાજ વાડી ગુલાબનગર જામનગર, શ્રી નવાગામ ઘેડ પ્રાથમિક શાળા ખડખડનગર જામનગર. સમય ૦૩:૩૦ થી ૦૫:૩૦ બંસી ઈંગ્લીશ મીડીયમ રડાર રોડ પાણાખાણ જામનગર, પૂ.પા.ગો.શ્રી વૃજભુષણ લાલજી મહારાજશ્રી વિદ્યાલય વૃજવાટીકા લાલપુર બાયપાસ રોડ જામનગર, ગુલાબનગર પ્રાથમિક શાળા વિભાપર રોડ ગુલાબનગર જામનગર, ગોપાલક કુમાર છાત્રાલય ચોક નવાગામ ઘેડ જામનગર.

તો ઉપરોકત  ઈવીએમ તથા વીવીપેટ મશીનનું નિદર્શનનો લાભ લેવા મદદનીશ ચુંટણી અધિકારી અને મામલતદાર જામનગર(શહેર)ની યાદીમાં જણાવાયું છે.(૨૨.૩)

 

(12:08 pm IST)