Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ધોરાજી લોકડાઉનમાં છુટ્ટી મળતા નાના નાના ધંધાર્થીઓ રાજી

ધોરાજી લોકડાઉનમાં છુટ્ટી મળતા ધોરાજી વિસ્તારના જે રોજનું રોજ કરીને ખાય છે તેવા પરિવારો રાજી થઇ ગયેલ છે અને ખાસ કરીને સાવરણી સાવરણા સહિતની ચીજવસ્તુઓ બનાવતા પરિવારજનો સાવરણા સાવરણી બનાવીને પોતાનો ગૃહ ઉદ્યોગ ચાલુ કરેલ અને બાદમાં ફેરી કરીને તેનું વેચાણ ચાલુ કરશે અને કારીગરોએ જણાવેલ કે અમો ખૂબ રાજી છીએ કે લોકડાઉન ખૂલ્યું.

(11:26 am IST)