Gujarati News

Gujarati News

તા. ૨ જૂન ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ સુદ – ૧૧ મંગળવાર
તા. ૧ જૂન ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ સુદ – ૧૦ સોમવાર
તા. ૩૦ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ સુદ – ૮ શનિવાર
તા. ૨૯ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ સુદ – ૭ શુક્રવાર
તા. ૨૮ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ સુદ – ૬ ગુરૂવાર
  • ભરૂચ:માંડવા ગામે દારૂ ભરેલી કાર ઝડપી પાડી પોલીસ સ્ટેશન લઈ જતી વેળા અકસ્માત સર્જાતા બે લોકો ઇજાગ્રસ્ત:દારૂ ભરેલી કારની સીટ નિકળી જતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો:ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા:બનાવની અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધ કરાઈ access_time 8:44 am IST

  • સીબીઆઈ હેડકવાર્ટરમાં બે અધિકારીઓ કોરોના સંક્રમિત : કોરોના વાયરસના સંક્રમણના કારણે દિલ્હીના સીબીઆઈ મુખ્યાલયના બે અધિકારીઓ પોઝીટીવ આવતા બન્નેને કવોરન્ટાઈનમાં મોકલી દેવાયા છેઃ આ બન્ને અધિકારીઓ હેડકવાર્ટરમાં ફરજ ઉપર હતા access_time 12:45 pm IST

  • જૂનાગઢમાં બે દિવસના વિરામ બાદ કોરોનાએ ફૂફાડો માર્યો : એક રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ : લંઘા વાળા સ્ટાર મંઝીલ એપાર્ટમેન્ટમાં રહેતા મહિલાને કોરોના સંક્રમિત access_time 11:44 pm IST