Gujarati News

Gujarati News

  • ભરૂચ:માંડવા ગામે દારૂ ભરેલી કાર ઝડપી પાડી પોલીસ સ્ટેશન લઈ જતી વેળા અકસ્માત સર્જાતા બે લોકો ઇજાગ્રસ્ત:દારૂ ભરેલી કારની સીટ નિકળી જતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો:ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા:બનાવની અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધ કરાઈ access_time 8:44 am IST

  • સીબીઆઈ હેડકવાર્ટરમાં બે અધિકારીઓ કોરોના સંક્રમિત : કોરોના વાયરસના સંક્રમણના કારણે દિલ્હીના સીબીઆઈ મુખ્યાલયના બે અધિકારીઓ પોઝીટીવ આવતા બન્નેને કવોરન્ટાઈનમાં મોકલી દેવાયા છેઃ આ બન્ને અધિકારીઓ હેડકવાર્ટરમાં ફરજ ઉપર હતા access_time 12:45 pm IST

  • 4 જૂનથી રાજ્યની તમામ RTO કચેરીઓ શરૂ થશે: વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવવી જરૂરી: ફિટનેસ માટે તારીખની યાદી જાહેર કરવામાં આવી, 8 જૂનથી થશે શરૂ : મહાનગરોમાં શનિ-રવિ પણ આરટીઓ ચાલુ રહેશે access_time 11:46 pm IST