Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો: વડાલીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી ખેડબ્રહ્મા શહેરમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી: ગાજવીજ સાથે વરસાદનું આગમન access_time 9:03 pm IST

  • અરબી સમુદ્રનું ડિપ્રેશન ડિપડિપ્રેશનમાં પરિવર્તિત : ૧૨ કલાકમાં વાવાઝોડામાં ફેરવાશે : હવામાન ખાતુ : હવામાન ખાતાએ આજે સવારની સ્થિતિ અંગે જણાવ્યુ છે કે ડિપ્રેશન ગોવાના પણજીથી ૩૦૦ કિ.મી. દૂર અરબી સમુદ્રમાં જોવા મળેલ : જેની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે : નવસારી અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં દરિયામાં કરંટ જોવા મળ્યો છે : દાહોદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે access_time 12:45 pm IST

  • સાબરકાંઠા જિલ્લામાં આજે કોરોનાના 20 દર્દીઓને રજા અપાઈ :જિલ્લામાં 92 કેસમાંથી 76 દર્દીઓ સાજા થયા: સાબરકાંઠા જિલ્લામાં કુલ 13 કોરોનાના એક્ટીવ કેસ : કુલ 3 ના મરણ access_time 9:14 pm IST