Gujarati News

Gujarati News

  • મોડીસાંજે અમદાવાદના વાતાવરણમાં પલટો : અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ : જમાલપુર, દાણી લીમડા , શાહીબાગ,ઇસનપુર,ધોડાસરાનર નારોલમાં વરસાદ ગોમતીપુર અને જુહાપુરામાં પણ વરસાદી માહોલ : access_time 9:17 pm IST

  • કોવિદના કાળમુખા પરિણામો શરૂ : દેશના ૩૫ ટકા માઇક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝો તથા ૩૭ ટકા સેલ્ફ એમ્પ્લોઇડ લોકોએ તેમના કામકાજ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. access_time 5:33 pm IST

  • આસામમાં ભુસ્ખલનથી ૨૦લોકોના મોતની આશંકાઃ ૧૧ના મૃતદેહો મળ્યા : ૮ બાળકોનો પણ સમાવેશઃ હિલાકંડીમાં ૬ અને કરીમગંજમાં ૫ ની લાશ મળી access_time 3:48 pm IST