Gujarati News

Gujarati News

  • નિસર્ગથી અતિ-અતિ ભારે વરસાદ અને પ્રચંડ મોજાનો ભય : નિસર્ગ વાવાઝોડાને લીધે તોફાની પવન કરતા અતિથી અતિ ભારે વરસાદનો ભયઃ ૮ થી ૧૦ ઇંચ સુધી વરસાદ અને ૧૦ થી ૨૦ ફુટના પ્રચંડ મોજા ઉછળશે તેનો ભય છે. આવતીકાલે ત્રીજી જુને સવારે મોટી ભરતી (હાઇટાઇડ) સમયે જો અતિભારેે વરસાદ અને તોફાની પવન ફુંકાશે તો સ્થિતિ અત્યંત ભયાવહ બનશેઃ કાલે સવારે મુંબઇમાં ''હાઇટાઇડ'' સમયે જો અતિભારે વરસાદને તોફાની પવન ફુંકાય તો સ્થિતિ ગંભીર access_time 12:45 pm IST

  • જૂનાગઢમાં બે દિવસના વિરામ બાદ કોરોનાએ ફૂફાડો માર્યો : એક રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ : લંઘા વાળા સ્ટાર મંઝીલ એપાર્ટમેન્ટમાં રહેતા મહિલાને કોરોના સંક્રમિત access_time 11:44 pm IST

  • ભારતમાં કાળોકેર યથાવત : છેલ્લા 24 કલાકમાં નવા 7695 કેસ વધ્યા: રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 1, 98,343 કેસ નોંધાયા : 96,970 એક્ટિવ કેસ : 95,754 દર્દીઓ રિકવર થયા :વધુ 201 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 5608 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2358 કેસ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 70,013 થઇ : તામિલનાડુમાં નવા 1162 કેસ :દિલ્હીમાં 990 નવા કેસ નોંધાયા access_time 12:53 am IST